અમદાવાદઃ બી.જે.મેડિકલ કોલેજમાં હોસ્ટેલની સમસ્યા અંગે વિદ્યાર્થીઓના ધરણા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમદાવાદમાં બી.જે.મેડિકલ કોલેજમાં હોસ્ટેલની સમસ્યાઓ અંગે વિદ્યાર્થીઓ આક્રમક મૂડમાં છે. ગર્લ્સ હોસ્ટેલ જર્જરિત હાલતમાં હોવા છતા તંત્ર ધ્યાન આપતું નથી. બોયઝ હોસ્ટેલમાં પણ ઘણી સમસ્યાઓ છે વારંવાર રજુઆત કરી હોવા છતા કોઈ નિવારણ આવતું નથી.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram