અમદાવાદ:સાબરમતી નદીમાં પ્રદુષણને અટકાવવા ગુજરાત હાઇકોર્ટની સુઓમોટો સુનાવણી, જુઓ ગુજરાટી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદ:સાબરમતી નદીમાં પ્રદુષણને અટકાવવા માટે ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો સુનાવણી હાથ ધરી છે. આકરું વલણ અપનાવતા ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું છે કે,, નદીમાં ગંદુ પાણી છોડનાર એકમો વિગતવાર માહિતી આપે. જોઈન્ટ ટાસ્ક ફોર્સની પણ રચના કરાઈ છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram