અમદાવાદઃ જમાલપુરમાં અસામાજિક તત્વોનો આતંક વધ્યો, જુઓ સીસીટીવી ફુટેજ
abp asmita
Updated at:
09 Dec 2021 09:15 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના જમાલપુર વિસ્તારમાં મોડી રાત્રે અસામાજિક તત્વોએ ચાની હોટલના માલિકને માર માર્યો છે. આ સાથે હથિયાર બતાવી લોકોમાં ડરનો માહોલ ફેલાવવાનો પણ પ્રયાસ કર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.