અમદાવાદઃ નિર્ણયનગરમાં અસામાજિક તત્વોનો આતંક, 40થી વધુ વાહનોના તોડ્યા કાચ
Continues below advertisement
અમદાવાદના નિર્ણયનગરમાં અસામાજીક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અહીંયા 40થી વધુ વાહનોના કાચ તોડવામાં આવ્યા છે. આટલું જ નહીં આ લોકોએ એટીએમને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. લોકોને પણ માર માર્યો છે.
Continues below advertisement