અમદાવાદઃ અંદાજે 75 થી 80 લાખ રૂપિયાના ખર્ચે 81 વર્ષ જૂના આ બ્રિજનું રિપેરીંગ કામ આવતીકાલથી થશે શરૂ

Continues below advertisement

અમદાવાદના 81 વર્ષ જૂના  ગાંધી બ્રિજનું આવતીકાલથી રિપેરીંગ કામ શરૂ કરવામાં આવશે. જેથી વાહનવ્યવહાર માટે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવશે. આ બ્રિજની કામગીરી એક મહિના સુધી ચાલશે.જેનો ખર્ચ અંદાજે 75થી 80 લાખ રૂપિયા થશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram