રાજ્યમાં આજથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ, અમદાવાદમાં કેટલા બાળકોને અપાશે પ્રવેશ?
Continues below advertisement
રાજ્યમાં આજથી RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા(admission process) શરૂ થવા જઈ રહી છે. રાજ્યની 10 હજાર ખાનગી શાળામાં બે રાઉન્ડમાં પ્રક્રિયા શરૂ થશે. અલગ અલગ 13 કેટેગરીના બાળકોને પ્રવેશમાં અગ્રિમતા આપવામાં આવશે. અમદાવાદ(Ahmedabad)માં 14 હજાર બાળકોને ખાનગી શાળામાં પ્રવેશ આપવામાં આવશે.
Continues below advertisement