Ahmedabad: કોંગ્રેસના આ પૂર્વ કોર્પોરેટરે કોંગ્રેસના નેતાઓ પર જ લગાવ્યા આરોપ,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jul 2021 05:15 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર શાહનવાઝ શેખે કોંગ્રેસ પર જ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ગુજરાત કોંગ્રેસના કેટલાક નેતાઓ RSS અને ભાજપ સાથે મળેલા છે. તેમણે માંગ કરી કે ભાજપ સાથે મળેલા નેતાઓને હાંકી કાઢવામાં આવે.