અમદાવાદમાં મનપાની ઘોર બેદરકારી, નાઇટ કર્ફ્યૂમાં અનેક બ્રિજ, રિવરફ્રન્ટ પર બિનજરૂરી લાઇટિંગ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Mar 2021 12:43 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં મનપાની ઘોર બેદરકારી સામે આવી છે. નાઇટ કર્ફ્યૂમાં અનેક બ્રિજ, રિવરફ્રન્ટ પર બિનજરૂરી લાઇટ્સ ચાલુ જોવા મળી હતી. હવે સવાલ થાય છે કે નાઇટ કર્ફ્યૂ છે તો રોશની કોના માટે કરવામાં આવી રહી છે. બિનજરૂરી લાઇટિંગ કરી ટેક્સના રૂપિયાનું પાણી કરવામાં આવી રહ્યું છે.