Ahmedabad | ચાલુ બાઈકે યુવતી સાથે અશ્લિલ હરકતો કરનાર યુવકને પોલીસે ઝડપી પાડ્યો
Continues below advertisement
Ahmedabad | ગુજરાતની અસ્મિતાને લાંછન લગાવતા વીડિયોમાં વાયરલ થયેલા યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે. યુવતી સાથે અશ્લિલ હરકતો કરી રહેલા યુવકને પોલીસે ઝડપી પાડ્યો છે.
Continues below advertisement