અમદાવાદઃ સરસપુરમાં છેલ્લા ત્રણ મહિનાથી તૂટેલો રોડ CMના આવતા પહેલા રાતો રાત થયો રિપેર
abp asmita
Updated at:
15 Oct 2021 11:57 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદના સરસપુરમાં પ્રાથમિક શાળા પાસેનો રોડ છેલ્લા ત્રણ મહિનાથી તૂટેલો હતો. પરંતુ મનપાને આ રોડ દેખાયો ન હતો. પરંતુ જ્યારે મુખ્યમંત્રી આ રોડ પરથી પસાર થવાના છે ત્યારે રાતો રાત રોડ રિપેર થઈ ગયો છે.