અમદાવાદ: પાલિકા ઓફિસમાં મચ્યો હોબાળો, જુઓ શું હતું કારણ?
Continues below advertisement
અમદાવાદ (Ahmedabad) પાલિકા ઓફિસમાં (office) હોબાળો મચ્યો હતો. એક વેપારી પોતાના વકીલ સાથે જપ્તીની બજવણી કરવા પહોંચ્યો હતો. પાલિકાએ 1988માં જતીન નામના વ્યક્તિ પાસેથી (Goods) સામાનની ખરીદી કરી હતી. 21 લાખ રૂપિયાનું બિલ (Bill) થયા બાદ પાલિકાએ ચુકવણી કરી ન હતી. વેપારીએ કોર્ટમાં અરજી કર્યા બાદ કોર્ટે પાલિકાને વ્યાજ સાથે 64 લાખની ચુકવણી કરવા આદેશ કર્યો હતો.
Continues below advertisement