Ahmedabad: વેપારીઓના ધંધાની ગાડી આવી ફરી પાટા પર, શું કહ્યું વેપારીઓએ?
Continues below advertisement
કોરોનાના નિયંત્રણો હળવા થતા રાજ્યના અલગ અલગ શહેરોમાં વેપારીઓમાં ખુશી જોવા મળી રહી છે.અમદાવાદમાં વેપાર ધંધા ફરી ધમધમ્યા છે.વેપારીઓએ જણાવ્યું કે કોરોનાના નિયમો અને શરતોનું પાલન રાખીને ધંધો રોજગાર શરૂ કરાયા છે.
Continues below advertisement