Ahmedabad Tyre Killer | અમદાવાદમાં ટાયર કિલરનું થઈ ગયું સૂરસૂરિયું, જુઓ કેવા થયા હાલ?
gujarati.abplive.com
Updated at:
17 Dec 2023 04:56 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppAhmedabad Tyre Killer | ગુજરાત હાઇકોર્ટની ફટકાર બાદ AMC અને અમદાવાદ પોલીસ દ્વારા ચાણકયપુરી બ્રિજના બંને છેડે ટાયરકિલર બમ્પ લગાવવામાં આવ્યા હતા.છ મહિનાની અંદર જ ટાયરકિલર બમ્પ શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે.ABP અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું જેમાં એક મિનિટમાં ત્રણથી ચાર વાહનો ટાયરકિલર બમ્પ ઓળંગીને પસાર થતા કેમેરામાં કેદ થયા.ટાયરકિલર બમ્પના ખીલલા રોડ તરફ વળી ગયા હોવાની એક બાદ એક ત્રણ ઘટનાઓ બની છે છતાં તેને સમારકામ કરવામાં આવ્યા નથી.જેના કારણે વાહનચાલકોએ પણ નિયમો નેવે મૂકી દીધા છે.જુલાઈ મહિનામાં ચાણક્યપુરી વિસ્તારમાં અને તે બાદ જીવરાજ પાર્ક બ્રિજ નીચે ટાયરકિલર બમ્પ અંદાજે 95 લાખના ખર્ચે લગાવવામાં આવ્યા હતા જે પણ હાલ તૂટી ગયેલ હાલતમાં છે