અમદાવાદ:ઉદગમ શાળા વિદ્યાર્થીઓ કોરોના વેક્સિન માટે કેમ્પ યોજશે, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
17 Nov 2021 03:31 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં ઉદગમ શાળા તેના 8 હજાર વિદ્યાર્થીઓ માટે કોરોના વેક્સિનેશન કેમ્પ ઉભો કરશે. આ રસીકરણ માટે શાળાએ મલ્ટીનેશનલ હોસ્પિટલ સાથે હાથ મિલાવ્યો છે. સગવડ સુવિધાઓથી વંચિત બાળકોને રસી આપવામાં આવશે. સર્વે કર્યા બાદ વાલીઓએ પોતાના બાળકોને વેક્સીન આપવા બાબતે ઈચ્છા દર્શાવી હતી.