Ahmedabad: રવિવારે જિલ્લાના 34 સ્થળો પર વેક્સિનેશનની કામગીરી રહેશે ચાલુ, કોને અપાશે વેક્સિન?
Continues below advertisement
અમદાવાદમાં આવતીકાલે રવિવાર હોવા છતા વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે. જિલ્લાના 34 સ્થળોએ આવતીકાલે વેક્સિનેશનની કામગીરી ચાલુ રહેશે. જેમાં પાનના ગલ્લા, રેસ્ટોરન્ટ, લારી અને શાકભાજી વિક્રેતાઓનું વેક્સિનેશન કરાશે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad Gujarat News District Sunday Operations Merchant Super Spreader Vaccination Vaccination Center ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates ABP Asmita Live