અમદાવાદ: વાડજમાં રૂમ ભાડે લેવાની બાબતે તોડફોડ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

અમદાવાદના વાડજમાં તોડફોડની ઘટના બની છે. રૂમ ભાડે  લેવાની બાબતે ગોકુલ વીલમાં તોડફોડ કરવામાં આવી હતી. આઈડી વિના માલિકે રૂમ ન આપતા તોડફોડ કરવામાં આવી હતી. જીત નામના યુવકે સામે ફરિયાળ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram