Ahmedabad Wall Collapse| પાણી ભરતા ભરતા અચાનક વૃદ્ધા પર ધડામ કરતી પડી દિવાલ, વૃદ્ધાનું મોત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં સાણંદ તાલુકાના મખીયા ગામમાં દીવાલ પડતા વૃદ્ધાનો મોત વૃદ્ધા સવારે પીવાનું પાણી ભરી રહ્યા હતા ત્યારે એકા એક દીવાલ ધરાશાય થઈ બનાવણી જાણ થતા પાડોશીઓ સહિત લોકો આવૃદ્ધાને બચાવવા માટે દોડી આવ્યા. દિવાડી બેનને કાઠમાંથી બહાર કાઢ્યા ત્યારબાદ તેમને સારવાર માટે સાણંદ સિવિલમાં ખસેડાયા. ડોક્ટરસે તેમને મૃત જાહેર કર્યા. ઘટનાને લઈને જીઆઈડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી દીવાલ કઈ રીતે ધરાશાહી થઈ તે અંગે એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરી છે. વૃદ્ધા સવારે પીવાનું પાણી ભરી રહ્યા હતા ત્યારે એકા એક દીવાલ ધરાશાય થઈ બનાવણી જાણ થતા પાડોશીઓ સહિત લોકો આ વૃદ્ધાને બચાવવા માટે દોડી આવ્યા દિવાડી બેનને કાઠમાંથી બહાર કાઢ્યા ત્યારબાદ તેમને સારવાર માટે સાણંદ સિવિલમાં ખસેડાયા ડોક્ટરસે તેમને મૃત જાહેર કર્યા ઘટનાને લઈને જીઆઈડીસી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી દીવાલ કઈ રીતે ધરાશાહી થઈ તે અંગે એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરી છે.