અમદાવાદ: પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધ્યા, રોજની OPD 2500ને પાર

Continues below advertisement

અમદાવાદમાં (ahmedabad) પાણીજન્ય અને મચ્છરજન્ય રોગો વધી રહ્યા છે. હોસ્પિટલો (hospital) અને દવાખાના દર્દીઓથી ઉભરાઇ રહ્યા છે. તહેવારના સમયે જ શહેરમાં રોગચાળો વધ્યો છે. સરકારી હોસ્પિટલોમાં રોજની OPD 2500ને પાર થઈ રહી છે. મલેરિયા અને ડેન્ગ્યુના કેસ સતત વધી રહ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram