Ahmedabad Weather Updates | અમદાવાદમાં પલટાયું વાતાવરણ, તૂટી પડશે વરસાદ! | Abp Asmita
વરસાદની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એસજી હાઈવે પર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારે થોડો ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ આજે સવારથી જ જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે તારીખ 14 થી 22 સુધીમાં અરબી સમુદ્રમાં વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે અને વાવાઝોડું આવે તેવી સંભાવના છે.વરસાદની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પણ પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. એસજી હાઈવે પર ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. વહેલી સવારે થોડો ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ આજે સવારથી જ જોવા મળી રહ્યું છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે તારીખ 14 થી 22 સુધીમાં અરબી સમુદ્રમાં વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે અને વાવાઝોડું આવે તેવી સંભાવના છે.