અમદાવાદઃ સાબરમતી નદીમાં પ્રદુષણ અંગે AMCએ HCમાં શું કરી કબુલાત?

Continues below advertisement

સાબરમતી નદીમાં પ્રદુષણ અંગે AMCએ હાઈકોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે. જેમાં ઔદ્યોગિક એકમો તરફથી ધમકી મળતી હોવાની કબૂલાત કરવામાં આવી છે. કોર્પોરેશન કનેક્શન કાપતું હોવાથી ઔદ્યોગિક એકમો તરફથી ધમકી મળે છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram