અમદાવાદઃ કેચપીટના તૂટેલા ઢાંકણા અંગે રિપોર્ટમાં શું આવ્યું સામે, શું કરાયા સૂચનો?

Continues below advertisement

અમદાવાદ(Ahmedabad)માં કેચપીટના તૂટેલા ઢાંકણા અંગે રિપોર્ટ આવ્યો છે. જેમાં વાહનોની અવર જવરથી આ ઢાંકણા તૂટ્યા હોવાનું સામે આવ્યું છે. ઢાંકણા તૂટવાની ફરિયાદ રોડ કમિટિના સભ્યોએ ત્રણ સપ્તાહ અગાઉ કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram