અમદાવાદઃ સાબરમતી નદીને પ્રદુષિત કરતી ફેક્ટરીઓ અંગે HCએ શું કહ્યું, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
ગુજરાત હાઈકોર્ટે સાબરમતી નદીને પ્રદુષિત કરતી ફેક્ટરીને ખોલવા ન દેવાની વાત કરી છે. સાબરમતી નદીમાં પ્રદુષણના મુદ્દે કોર્ટમિત્ર હેમાંગ શાહ અને જોઈન્ટ ટાસ્ક ફોર્સનો રિપોર્ટ રજુ કરવામાં આવ્યો છે.
Continues below advertisement