અમદાવાદઃ યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ બેરોજગારી દિવસ તરીકે PMના જન્મદિવસની કરી ઉજવણી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Sep 2021 03:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદમાં યુથ કોંગ્રેસે( Youth Congress ) વિરોધ પ્રદર્શન કર્યું છે. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગુજરાત યુનિવર્સિટી પાસે વિરોધ દેખાવ કર્યા છે. બેરોજગારી દિવસ તરીકે યુથ કોંગ્રેસે પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી કરી છે.