અમદાવાદ: શાકભાજીના વધતા ભાવ મુદ્દે મહિલા કૉંગ્રેસના કાર્યકરોએ કર્યો વિરોધ, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદ: અમદાવાદમાં ડુંગળી સહિત શાકભાજીના વધી રહેલા ભાવને લઈ સામાન્ય માણસ પરેશાન છે. ત્યારે અમદાવાદ શહેરમાં શાકભાજીના વધી રહેલા ભાવને લઈ મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. આસ્ટોડિયા વિસ્તારમાં કોંગ્રેસની મહિલા કાર્યકરોએ જાહેર માર્ગ પર વિરોધ પ્રદર્શન કર્યું હતું. ડુંગળી બટેટાના હાર પહેરી કોંગી મહિલા કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram