અમદાવાદના ઇસ્કોન મંદિરમાં વશીકરણ કરીને બે યુવાનોને ગોંધી રખાયાનો આરોપ
Continues below advertisement
અમદાવાદના ઇસ્કોન મંદિરમાં વશીકરણ કરીને બે યુવાનોને ગોંધી રખાયાનો આરોપ લાગ્યો છે. કચ્છના દર્શન પારસિયા અને સિદ્ધપુરના અર્પીત મોઢેને મંદિરમાં ગોંધી રખાયાનો આરોપ લાગ્યો છે.
Continues below advertisement