AMCનો અણઘડ વહીવટ, નાઇટ કર્ફ્યૂ છતાં નહેરુ બ્રિજ અને એલિસ બ્રિજ પર કરાઇ લાઇટિંગ

Continues below advertisement

અમદાવાદ શહેરમાં રાત્રીના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યો છે.  આમ છતાં શહેરના અનેક બ્રિજ અને રિવારફ્રન્ટ ફ્લાવર પાર્કની લાઇટ્સ ચાલુ રહે છે. સોશિયલ મીડિયામાં AMCના વહીવટની ઠેકડી ઉડી રહી છે. લાખો અમદાવાદીઓએ પરસેવાની કમાણીમાંથી ભરેલા ટેક્સના નાણાંનો AMC વ્યય કરી રહ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram