અમદાવાદઃ રોડની વાસ્તવિકતા અંગે AMCએ કર્યો સર્વે, ખાનગી એજન્સીઓ સામે લાલ આંખ
Continues below advertisement
અમદાવાદમાં માત્ર ચોમાસાની સિઝનમાં રોડની કામગીરી બંધ રહે છે. ચાલુ વર્ષે પડેલા વરસાદથી અમદાવાદમાં 20 હજાર જેટલા ખાડા પડ્યા બાદ રોડ વિભાગે રોડની વાસ્તવિક સ્થિતિ અંગે તાગ મેળવ્યો છે.
Continues below advertisement