AMC સ્કૂલ બોર્ડે નવા શૈક્ષણિક વર્ષમાં પ્રથમ ધોરણમાં પ્રવેશને લઇને વિદ્યાર્થીઓનો સર્વે હાથ ધર્યો, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શાળામાં વાલીઓ પોતાના બાળકોનો પ્રવેશ લેવા જાય તે પહેલા જ સામે ચાલીને શિક્ષકો વાલીઓના ઘરે તેમના બાળકોનો પ્રવેશ કરાવવા માટે પહોંચી રહ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાની આસપાસના વિસ્તારમાં વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત ન રહે, તે માટે આ ખાસ વ્યવસ્થા કરવામાં આવી રહી છે.