AMCના ઇ-ચાર્જિંગ સ્ટેશનના દાવા પોકળ, હજુ સુધી ઇ-ચાર્જિગ સ્ટેશન નથી બન્યા

Continues below advertisement

અમદાવાદ કોર્પોરેશન દ્વારા ઈલેક્ટ્રિક વ્હીકલ્સ  લોકો વધારે ચલાવતા થાય તે માટે શહેરમાં પેટ્રોલ ડિઝલ સ્ટેશનની માફક ઈ ચાર્જીગ સ્ટેશન બનાવવા કવાયત હાથ ધરી હતી.  જેમા પાંચ લોકેશન નક્કી કરાયા હતા.  કોર્પોરેશન માત્ર એમઓયુ અને કાગળ કાર્યવાહી કરવામાં જ રસ ધરાવે છે તેનુ કારણ છે કે રૂપાલી સીનેમા પાસે આવેલા પાર્કિંગ પ્લોટ અને એએમટીએસ લાલદરવાજા સ્ટેન્ડ પર ઈ-વ્હીકલ ચાર્જીંગ પોઈન્ટની ઈંટ પણ નથી મુકવામાં આવી નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram