અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો, જાણો સિવિલ હોસ્પિટલમાં કેટલા દર્દીઓ લઇ રહ્યા છે સારવાર?
Continues below advertisement
દિવાળી પહેલા અમદાવાદમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થયો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 1200 બેડમાં 316 દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. છેલ્લા બે દિવસમાં 96 દર્દીઓ કોવિડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં 7 ગંભીર સ્થિતિમાં હોઈ વેન્ટિલેટર પર ખસેડવામાં આવ્યા હતા.
Continues below advertisement