Ahmedabad:ખાડીયા પોલીસ સ્ટેશનના બે અધિકારી વિરુદ્ધ કરાઈ અરજી, શું કહ્યું અરજદારે?
Continues below advertisement
અમદાવાદના ખાડીયા પોલીસ સ્ટેશનના બે અધિકારી વિરુદ્ધ પોલીસ કમિશ્નર કચેરીમાં અરજી કરાઈ છે. પોલીસ ઈન્સ્પેક્ટર પી.ડી.સોલંકી અને અનાર્મ લોકરક્ષક પ્રવિણ વિરુદ્ધ અરજી કરવામાં આવી છે. પી.આઈ માનસિક ત્રાસ આપતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.સ્ટેશનમાં ફરજ બજાવતા મુકેશ નામના કર્મીએ આ અરજી કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News Ahmedabad ABP ASMITA Officer Commissioner Of Police Khadiya Police Station P.D. Solanki Petitioner Mental Torture