Ahmedabad: કોરોનાની ચેઈન તોડવા આંગડિયા પેઢીઓએ શું કર્યો નિર્ણય?,જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વકરતા આંગડિયા પેઢીઓએ 2 મે સુધી સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કર્યો છે. તેમના આ નિર્ણયથી માત્ર અમદાવાદ શહેરમાં જ દૈનિક 150થી 200 કરોડના રોકડની હેરાફેર અટકી પડશે.
Continues below advertisement