અમદાવાદ જિલ્લાના લોકોમાં એન્ટી બોડીનું પ્રમાણ ઓછું હોવાનો ખુલાસો, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ: અમદાવાદ જિલ્લાના લોકોમાં એન્ટી બોડીનું પ્રમાણ ઓછું હોવાનો ખુલાસો થયો છે. ટેસ્ટ પૈકી માત્ર 24 ટકા લોકોમાં એન્ટી બોડી જોવા મળ્યાની વાત ડીડીઓએ કરી છે. આ સાથે જ 9 તાલુકામાં કુલ 2906 ટેસ્ટ થયા જેમાંથી 445 લોકોમાં જ એન્ટી બોડી ડેવલપ થઈ હોવાની વાત ડીડીઓ દ્વારા કરવામાં આવી છે. ટેસ્ટ પૈકી માત્ર 24 ટકા લોકોમાં એન્ટી બોડી જોવા મળ્યાની વાત ડીડીઓએ કરી છે.
Continues below advertisement