અમદાવાદના સાણંદ તાલુકાની શાળાઓમાં RO પ્લાન્ટ કૌભાંડ મામલે ઢાંક પિછોડો કરવાના પ્રયાસો

Continues below advertisement

અમદાવાદના સાણંદ તાલુકાની 42 શાળામાં આચરાયેલા RO પ્લાંટના કૌભાંડમાં ઢાંક પિછોડાનો પ્રયાસ થઇ રહ્યો છે. કોન્ટ્રાક્ટર એંજસીએ RO પ્લાંટના સ્થાને માત્ર પીપળા મૂકી દીધા હતા. આ મામલે તપાસ કરવાના બદલે કોન્ટ્રાક્ટરનું બિલ પણ પાસ કરી દેવાયું હતું. જોકે એબીપી અસ્મિતાએ RO પ્લાંટના કૌભાંડને ઉજાગર કરતા જિલ્લા પંચાયતમાં હડકંપ મચી ગયો હતો અને તાલુકા વિકાસ અધિકારીને તપાસનો આદેશ કરી દેવાયો હતો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram