અમદાવાદને કચ્છથી જોડતા સ્ટેટ હાઈવે પર 4 ટોલ પ્લાઝા હોવા છતા ખરાબ હાલત

Continues below advertisement
અમદાવાદને કચ્છથી જોડતો સ્ટેટ હાઈવે અત્યંત ખરાબ હાલતમાં જોવા મળ્યો છે. માલવણથી હળવદ સુધીના સ્ટેટ હાઈવે પર અસંખ્ય ખાડાઓ જોવા મળ્યા છે. આ ખાડાઓના કારણે વાહનચાલકોની કમર તૂટી રહી છે.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram