રાજ્યમાં બેન્કિંગ લો સામે બેન્ક કર્મચારીઓનો વિરોધ, બે દિવસ હડતાળની જાહેરાત, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
બેન્કિંગ લો સામે બેન્ક કર્મચારીઓનો વિરોધ. રાષ્ટ્રીયકૃત બેન્કોએ બે દિવસની હડતાળ શરુ કરી. બેંકોનું ખાનગીકરણ થતા શું નુકસાન થશે તે બાબતે કર્મચારીઓએ માહિતી આપી હતી. 12 સરકારી અને 10 ખાનગી બેંકો આ હડતાળમાં જોડાઈ છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Protest Gujarat News ABP News State Bank Employees Privatization Government Bank ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati News Nationalized Bank Banking Law