Ahmedabad: સિવિલ કેમ્પસમાં હોસ્પિટલના બેડ થયા હાઉસફુલ, માત્ર આટલા વધ્યા છે બેડ, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ(Ahmedabad )ની સિવિલ હોસ્પિટલ(Civil Hospital)માં પ્રશાસને 2068 બેડની વ્યવસ્થા કરી હતી.અહીં 1 હજાર 965 બેડમાં દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે.અહીં હવે માત્ર 97 બેડ જ ખાલી છે.
Continues below advertisement