અમદાવાદમાં બંધના એલાનને પગલે NSUIનો અનોખો વિરોધ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
આજે ભારત બંધનુ એલાન છે ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડ બંધ છે. ત્યારે ભારત બંધના એલાનની અસર અમદાવાદમાં જોવા મળી નહીં. વહેલી સવારથી જનજીવન રાબેતા મુજબ જોવા મળ્યું હતું. વિરોધ પ્રદર્શન કરી રહેલા NSUI ના 500 જેટલા કાર્યકરોની અલગ અલગ વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી હતી. યુનિવર્સિટી રોડ પર બીઆરટીએસ અને એએમટીએસ બસને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે,પોલીસે કાર્યકર્તાઓની અટકાયત કરી લીધી હતી.