દરિયાપુરના કાઉન્સિલર મોના પ્રજાપતિના દોરાની ધોળા દિવસે ચિલઝડપ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદના દરિયાપુરના કાઉન્સિલર મોના પ્રજાપતિ લૂંટાયા હતા. નારણપુરા ખાતેથી પરત ફરતા સમયે કાઉન્સિલરનો સોનાનો દોરો તૂટ્યો હતો. લૂંટારાઓ બાઇક નજીક લાવીને મહિલા કાઉન્સિલરનો સોનાનો દોરો તોડી ફરાર થઇ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી. કાઉન્સિલર મોના પ્રજાપતિએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram