Chinese Thread Ban | ચાઈનીઝ દોરી પર પ્રતિબંધની ચુસ્ત અમલવારીની ઉઠી માંગ, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
26 Nov 2023 09:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppChinese Thread Ban | ચાઇનીઝ દોરીનુ વેચાણ અટકાવવા વેપારીની અપીલ. વેપારી પોતાની દુકાને આવી રહ્યા તે દરમિયાન ગળા અને હાથના ભાગે દોરી વાગતા સામાન્ય ઇજા. પોતાની મોટર સાઈકલ પર આવી રહ્યા હતા તે દરમિયાન રૈયા પાસેનો બનાવ. ઉત્તરાયણના એક મહિના અગાઉ દિયોદરની બજાર માં પ્રતિબિંદ ચાઈનીઝ દોરીનું ધૂમ વેચાણ થતું હોવાની રાવ. પોલિસ તંત્ર કાર્યવાહિ કરે તેવી માંગ ઉઠી.