અમદાવાદ સિવિલ હોસ્પીટલમાં હોબાળાનો મામલો, કમિટીના સભ્યો અને વર્ગ-4ના કર્મચારી વચ્ચે બોલાચાલી
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
18 Jun 2021 06:26 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅમદાવાદ સિવિલ હોસ્પીટલમાં બુધવારે થયેલા હોબાળાના દ્રશ્યો સામે આવ્યા છે. કમિટીના સભ્યો અને વર્ગ-4ના કર્મચારી વચ્ચે બોલાચાલી થઈ હતી.