અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં અમોલ શેઠ વિરુધ્દ ફરિયાદ, જુઓ શું છે મામલો?
Continues below advertisement
અમદાવાદમાં અમોલ શેઠ વિરુધ્દ ફરિયાદ નોંધાઈ છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે તપાસ હાથ ધરી છે. મુંબઈના વેપારી પાસેથી 3 કરોડની મકાઈ મંગાવી હતી. અમોલ શેઠે આ મકાઈની ચુકવણી ન કરી હતી અને ફરિયાદ નોંધાઈ હતી.
Continues below advertisement