Ahmedabad માં શાહનવાઝને કોગ્રેસે ખાડીયાથી ટિકિટ આપી, જુઓ વીડિયો
Continues below advertisement
અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોમાં જમાલપુરના વર્તમાન કોર્પોરેટર શાહનવાઝ શેખની ટિકિટ કાપી નાખતાં કોંગ્રેસમાં બળવાની સ્થિતી સર્જાઈ હતી. શાહનવાઝે શક્તિપ્રદર્શન કરીને કલાકમાં જ કોંગ્રેસ નેતાગીરીને ઘૂંટણિયે પાડીને ટિકિટ મેળવી હતી.
Continues below advertisement