અમદાવાદમાં કોરોનાના કેસનો આંકડો 60 હજારને પાર, જુઓ વીડિયો

Continues below advertisement
અમદાવાદમાં 349 દિવસમાં કોરોનાના કેસ 60 હજારને પાર પહોંચ્યા હતા. છેલ્લા એક સપ્તાહથી શહેરમાં દૈનિક 100થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. 50થી 60 હજાર કેસ થવામાં લાગ્યો સૌથી વધુ 85 દિવસનો સમય લાગ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram