કોરોના સંક્રમણ બાદ જીમમાં લોકોની સંખ્યામાં થયો ઘટાડો, જુઓ વીડિયો

Continues below advertisement
કોરોના સંક્રમણ બાદ અમદાવાદમાં જીમ આવતા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. બીજા તબક્કામાં ૫૦ ટકા લોકો જીમમાં નથી આવતા.  દર વર્ષે શિયાળામાં જીમ હાઉસફુલ હોય છે પરંતુ આ વર્ષે કોરોના કાળમાં લોકો જીમમાં ઓછા આવી રહ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram