AMC સાથે કરારબદ્ધ નહી હોય તેવી ખાનગી હોસ્પિટલ માટે કોરોનાના દર્દીઓના દર નક્કી કરાયા
Continues below advertisement
અમદાવાદમાં AMC અને AHNAના પ્રતિનિધિઓ વચ્ચે મળેલ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો હતો. .ખાનગી હોસ્પિટલ જે AMC સાથે કરારબદ્ધ નહિ હોય તેના માટે કોરોનાના દર્દીઓની સારવારના ભાવ નક્કી કરવામાં આવ્યા હતા. સરકારે સૂચવેલા 9 હજારના કોવિડ પેકેજ સામે 8 હજાર 100 રૂપિયા ભાવ નક્કી કરાયો છે. તો HDU વોર્ડના 12 હજાર 600ના બદલે ઘટાડો કરી 10 હજાર ભાવ નક્કી કરવામાં આવ્યા છે.માત્ર ICU વોર્ડમાં સારવાર લેતા દર્દીઓના 18 હજાર 50ના સ્થાને ભાવ ઘટાડો કરીને 14 હજાર 500 ભાવ કરવામાં આવ્યા છે.
Continues below advertisement