Coronavirus: અમદાવાદમાં આજે કોરોના નવા 44 પોઝિટિવ કેસ નોંધાયા, જુઓ વીડિયો
Continues below advertisement
રાજ્યમાં 378 પોઝિટિવ કેસમાંથી 332 સ્થિર છે જ્યારે 3 વેન્ટિલેટર પર છે. અમદાવાદમાં સૌથી વધુ 197 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 33 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 19એ પહોંચ્યો છે.
Continues below advertisement
Tags :
Gujrat Corona Updates Corona Virus test Coronavirus Epidemic Corona In Gujarat Lockdown Lockdown In Gujarat Corona Update In Gujarat Ahmedabad Coronavirus News Coronavirus Covid-19