Ahmedabad: ક્રાઈમ બ્રાન્ચે 38 રેમડેસિવીર સાથે ઈન્જેક્શનની કાળાબજારીનો કર્યો પર્દાફાશ, જુઓ વીડિયો

Continues below advertisement

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે રેમડેસિવીર ઈન્જેક્શનની કાળાબજારીનો પર્દાફાશ કર્યો છે. જેમાં 2 ટ્રેપમાં 38 ઈન્જેક્શન સાથે પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram