અમદાવાદમાં BRTS, AMTSમાં ઉમટી ભીડ, લોકો બેફિકર થઇ યાત્રા કરે છે
Continues below advertisement
રાજ્યમાં કોરોનાના કેસ ઘટના લોકો લાપરવાહ થઇને બસોમાં મુસાફરી કરી રહ્યા છે. અમદાવાદમાં BRTS, AMTSમાં લોકોની ભીડ જોવા મળી રહી છે.
Continues below advertisement