અમદાવાદના અલગ અલગ ખાણીપીણીની દુકાનો પર ઉમટી ભીડ, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Jun 2021 12:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં કોરોનાના કેસ (corona cases) ઓછા થતા અને સરકારે છૂટ આપતા લોકો બેદરકાર બન્યા છે. આજે રવિવારની (Sunday) રજા પર અમદાવાદ, (Ahmedabad) સુરત, (Surat) રાજકોટ, વડોદરા સહિતના શહેરોમાં મોટી સંખ્યામાં લોકો ખાણીપીણીની દુકાનો પર જોવા મળી. અમદાવાદમાં વહેલી સવારથી જ લોકો લાપરવાહ બનીને ખાણીપીણીની દુકાનો અને ક્રિકેટ (Cricket) ગ્રાઉંડમાં ભીડ કરી હતી.